Get Answer to
your Queries

Enter a valid name
Enter a valid number
Enter a valid pincode
Select a valid category
Enter a valid sub category
Please check this box to proceed further

સંક્ષિપ્ત માહિતી

સંસ્થાની સફળતા તેના લોકોના સંયુક્ત પ્રયાસોનું પરિણામ હોય છે.

અલ્ટ્રાટેક સિમેન્ટની સિદ્ધિઓ પાછળ એક ઉચ્ચ રીતે પ્રેરિત અને ગતિશીલ ટીમ કાર્યરત છે, જે 5 દેશોમાં ફેલાયેલા 22,000થી પણ વધુ કર્મચારીઓની બનેલી છે અને તે સતત વૃદ્ધિ પામી રહી છે. 116.75 મિલિયન ટનની વાર્ષિક ક્ષમતાની સાથે અલ્ટ્રાટેક સિમેન્ટ વૈશ્વિક સ્તરે ટોચના ત્રણ સિમેન્ટ ઉત્પાદકો પૈકીની એક છે, અને તે ભારતમાં ગ્રે, રેડી મિક્સ કોન્ક્રિટ અને સફેદ સિમેન્ટની નંબર એક ઉત્પાદક કંપની છે.

અલ્ટ્રાટેક સિમેન્ટ ખાતે સૌથી મૂલ્યવાન સંસાધન તેના લોકો છે. આ વિશાળ "ટેલેન્ટ પુલની" સાથે સંબંધ મજબૂત રાખીને અલ્ટ્રાટેક તેમને ઉછેર અને સશક્તિકરણ પૂરું પાડતા વાતાવરણમાં ભરપૂર તકોનું વિશ્વ પૂરું પાડવામાં માને છે.

અલ્ટ્રાટેક ખાતે તમે તમારી સફળતા માટે યોજના બનાવો છે... 

એમ્પ્લોઈ વેલ્યુ પ્રપોઝિશન

અલ્ટ્રાટેક સિમેન્ટમાં અમારા કર્મચારીઓએ કારકિર્દીની પરિપૂર્ણતા પ્રાપ્ત કરી હોવાનું સુનિશ્ચિત કરીને અમે ‘તકોનાં વિશ્વ’ને જિવંત બનાવવામાં માનીએ છીએ.

વૈશ્વિક ગ્રુપ તરીકે અમે વિભિન્ન ક્ષેત્રો, ભૌગોલિક પરિસ્થિતિઓ અને કાર્યોમાં કારકિર્દીની ભરપૂર તકો પૂરી પાડીએ છીએ.

કર્મચારી ટેસ્ટિમોનિયલ્સ

અમારા લોકો અલ્ટ્રાટેક ખાતે તકોનાં વિશ્વમાં પોતાની ઉપસ્થિતિથી ગર્વ લે છે.

જુઓ તેઓ શું જણાવે છે...

LOADING...