ઘર નિર્માણ માટે 
તમારો માર્ગદર્શક

પ્લાનિંગ

જેને પૂર્વવત કરી ન શકો તેના માટે યોગ્ય આયોજન કરો

યોગ્ય આયોજન તમારા બજેટની 30% સુધીની બચત કરવામાં મદદ કરી શકે છે.

જમીનની પસંદગી

જ્યા તમે રહો છો તે નક્કી કરે છે કે તમારૂ પરીવાર કેવી રીતે જીવશે.

સુવિધાઓ સુધીની ઝડપ પહોંચ ધરાવતો પ્લોટ પસંદ કરો

બજેટ બનાવવું

તમે જે ખર્ચ કરશો નહીં, તે સાચવો

વર્ટિકલ કન્સ્ટ્રક્શન પ્લાનમાં ખર્ચ ઓછો થાય છે

ટીમ પસંદ કરવી

યોગ્ય ટીમથી ઘણો ફેર પડે છે

તમારા કોન્ટ્રાક્ટરને નક્કી કરતા પહેલા તેમના બેકગ્રાઉન્ડની યોગ્ય તપાસ કરો

મટિરિયલની પસંદગી

સમાધાનનો કોઈ અવકાશ નહીં

ખર્ચને ઘટાડવા માટે સ્થાનિક સ્તરેથી સામગ્રીઓ ખરીદો

કાર્યનું નિરીક્ષણ

શું જોવાનું છે

શ્રેષ્ઠ પરિણામો માટે પ્લાસ્ટર કરતા પહેલા હંમેશાં સપાટીને ભીની રાખવાનું સુનિશ્ચિત કરો.

સ્થળાંતર કરવું

તમારા ઘરને પરિવાર માટે તૈયાર કરો

સારું ફિનિશ તમારા ઘરનાં આકર્ષણને વધારી શકે છે

વર્ટિકલ કન્સ્ટ્રક્શન પ્લાનમાં ખર્ચ ઓછો થાય છે

ઘર આયોજન સાધનો

તમારા જીવનના સૌથી મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટને શરૂ કરતા પહેલા વધુ માહિતગાર નિર્ણય લેવા માટે અમારા ટુલ્સનો ઉપયોગ કરો. બાંધકામ કરતા પહેલા તેના ઉપયોગથી આવનારી અણધારી ઘટનાઓને ટાળવામાં મદદ મળી શકે છે.

કોસ્ટ કેલ્ક્યુલેટર

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

પ્રોડક્ટ પ્રેડિક્ટર

સ્ટોર લોકેટર

વધુ શોધો

Get Answer to
your Queries

Enter a valid name
Enter a valid number
Enter a valid pincode
Select a valid category
Enter a valid sub category
Please check this box to proceed further