ઘરનું નિર્માણ કરવું અમારો સંપર્ક કરો

અલ્ટ્રાટેક બિલ્ડિંગ સોલ્યુશન્સ

લાખો લોકો માટે ભરોસાપાત્ર અલ્ટ્રાટેક બિલ્ડિંગ સોલ્યુશન્સ ઘર નિર્માતાઓને ઘરનાં નિર્માણ માટે જરૂરી હોય એવી પ્રોડક્ટ્સ, સેવાઓ અને ઉકેલો માટે તેમનું પસંદગીનું સ્થળ છે.

અલ્ટ્રાટેક બિલ્ડિંગ સોલ્યુશન્સનો પ્રથમ સ્ટોર વર્ષ 2007માં શરૂ કરવામાં આવ્યો હતો અને આજે અમે ભારતભરમાં 2500થી વધુ સ્ટોર્સનાં અમારા નેટવર્ક મારફતે  ઘરનાં નિર્માણ માટે આવશ્યક વિભિન્ન શ્રેણીની પ્રોડક્ટ્સ, સેવાઓ અને ઉકેલો ઓફર કરીએ છીએ. અમે ઘરના નિર્માતાઓને કસ્ટમાઇઝ્ડ ઉકેલો પૂરા પાડીને ઘરનાં નિર્માણના તમામ તબક્કે યોગ્ય નિર્ણયો લેવામાં મદદ કરવા માટે અમારી વિશ્વસનીય નિપુણતા પૂરી પાડીએ છીએ. દેશભરમાં ઘર નિર્માણ સ્ટોર્સનાં સૌથી મોટા નેટવર્કની સાથે અપાર કુશળતા સહિત અમારી વ્યાપક પહોંચ અલ્ટ્રાટેક સોલ્યુશન્સને ઘર નિર્માણની અમારી સફરમાં વિશ્વસનીય ભાગીદાર બનાવે છે.

 સિમેન્ટ
સિમેન્ટ
 પેઇન્ટિંગ સિસ્ટમ
પેઇન્ટિંગ સિસ્ટમ
 વોટરપ્રુફિંગ અને કેમિકલ્સ
વોટરપ્રુફિંગ અને કેમિકલ્સ
 ઇલેક્ટ્રિકલ્સ
ઇલેક્ટ્રિકલ્સ
 પ્લાયવુડ
પ્લાયવુડ
 શટરિંગ પ્લાય
શટરિંગ પ્લાય
 પાવર અને હેન્ડ ટુલ્સ
પાવર અને હેન્ડ ટુલ્સ
 ફ્લોરિંગ
ફ્લોરિંગ
 પાઇપલાઇન
પાઇપલાઇન
 સેનિટરી વેર
સેનિટરી વેર
 મોર્ટાર્સ
મોર્ટાર્સ
 રૂફિંગ
રૂફિંગ
 વોટર સ્ટોરેજ ટેંક્સ
વોટર સ્ટોરેજ ટેંક્સ
 મોબાઇ કોંક્રિટ લેબ
મોબાઇ કોંક્રિટ લેબ
 વાસ્તુ રિપોર્ટ
વાસ્તુ રિપોર્ટ
 પેસ્ટ કન્ટ્રોલ
પેસ્ટ કન્ટ્રોલ
 વોટર ટેસ્ટિંગ
વોટર ટેસ્ટિંગ
 હોમ લોન
હોમ લોન
 કોસ્ટ કેલ્ક્યુલેટર
કોસ્ટ કેલ્ક્યુલેટર
 ઇએમઆઇ કેલ્ક્યુલેટર
ઇએમઆઇ કેલ્ક્યુલેટર
 પ્રોડક્ટ પ્રેડિક્ટર
પ્રોડક્ટ પ્રેડિક્ટર
 સ્ટોર લોકેટર
સ્ટોર લોકેટર
Toll Free No. 1800 210 3311