વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો

વૉટરપ્રૂફિંગ માટેના રસાયણો

વૉટરપ્રૂફિંગ માટેના રસાયણોનો ઉપયોગ કરીને વોટરપ્રૂફિંગ કરવાની અથવા તો પાણી અને ભેજના પ્રતિરોધી માળખાંઓનું નિર્માણ કરવાની પ્રક્રિયા વૉટરપ્રૂફિંગ તરીકે ઓળખાય છે. આ પ્રક્રિયા ઘરની અંદર ભેજ ઘટાડવામાં તથા લાંબા સમય સુધી પાણીના સંસર્ગમાં રહેવાને કારણે થતાં નુકસાનને શક્ય એટલું ઓછું કરવામાં મદદરૂપ થાય છે.

logo

વૉટરપ્રૂફિંગ એ કોઈ પણ માળખાં, ખાસ કરીને ઘરો અને ઇમારતોની આવરદા વધારવા માટે ખૂબ જ મહત્વનું છે. વૉટરપ્રૂફિંગની સામગ્રીઓનો ઉપયોગ કરવાથી અંદરની દિવાલોનું રક્ષણ થાય છે, માળખાંને નુકસાન થતું અટકે છે, ધાતુને કાટ લાગતો નથી અને લાકડું કોહવાતું નથી. 

તમારા ઘરને ભેજ સામે સુરક્ષાની જરૂર શા માટે છે? 

જ્યારે ભેજ દેખાવા લાગે છે, ત્યારે આંતરિક નુકસાન પહેલેથી જ થઈ ચૂક્યું હોય છે અને આ ભેજને દૂર કરવો લગભગ અશક્ય છે. પ્રભાવિત થયેલા ભાગનું રીપેરિંગ કરવું કે તેને ફરીથી રંગાવવો એ અત્યંત ખર્ચાળ હોવાની સાથે-સાથે તે કામચલાઉ રાહત આપે છે. 

તેના પરિણામસ્વરૂપ, ભેજ સામે તમારા ઘરની મજબૂતાઈની સુરક્ષા કરવા માટે શરૂઆતથી જ અસરકારક નિવારક પગલાં લેવા જરૂરી બની જાય છે. આથી તમારા ઘરની મજબૂતાઈ શરૂઆતથી જ ભેજ સામે સારી રીતે સંરક્ષિત થયેલી છે, તેની ખાતરી કરો. અલ્ટ્રાટૅકની સંશોધન પ્રયોગશાળા ખાતે તૈયાર કરવામાં આવેલી વેધર પ્રો પ્રીવેન્ટિવ વૉટરપ્રૂફિંગ સિસ્ટમ હવે ઉપલબ્ધ છે. 

બાંધકામમાં વૉટરપ્રૂફિંગ કરવા માટેની જગ્યાઓ

1. ભેજ સામે વધુ સારો પ્રતિરોધ

logo

2.કાટ સામે વધુ સારો પ્રતિરોધ

logo

3.માળખાંની મજબૂતાઇને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે

logo

4.ઘરની વધુ ટકાઉતા

logo

5.પ્લાસ્ટરનાં નુકસાન સામે વધુ સારો પ્રતિરોધ

logo

બાંધકામમાં વૉટરપ્રૂફિંગ કરવા માટેની જગ્યાઓ

પાણીની ટાંકી

તમારી પાણીની ટાંકીનું વૉટરપ્રૂફિંગ કરવાથી ઘરની દિવાલોમાં અને ફ્લોરમાં પાણી ઝામતા અને તેના માળખાંની અખંડિતતાને ખરાબ થતી અટકાવી શકાય છે. 

પાયો

તમારા ઘરના પાયા અને ઇમારતનું વૉટરપ્રૂફિંગ કરવાથી માળખાંને નબળું પડી જતાં અટકાવે છે, તમારા ઘરને ટકાઉ અને ભેજ પ્રતિરોધી બનાવે છે.

દિવાલો

વૉટરપ્રૂફિંગ સોલ્યુશનની મદદથી તમારા ઘરની દિવાલોને ભેજ અને ભીનાશ પ્રતિરોધી બનાવવાથી પાયામાં કૉંક્રીટને વૉટરપ્રૂફ અને ભીનાશ સામે સુરક્ષિત બનાવી શકાય છે.

ધાબું

બાલ્કનીમાં વૉટરપ્રૂફિંગ મટીરિયલ લગાવવું જરૂરી છે, કારણ કે આ એવી જગ્યા છે, જે ચોમાસામાં સૌથી પહેલી પાણીના સંસર્ગમાં આવે છે.

અગાશીઓ

બાલ્કનીમાં વૉટરપ્રૂફિંગ મટીરિયલ લગાવવું જરૂરી છે, કારણ કે આ એવી જગ્યા છે, જે ચોમાસામાં સૌથી પહેલી પાણીના સંસર્ગમાં આવે છે.

છત

તમારા ઘર અને ઇમારતની છત સતત વરસતા વરસાદના સંસર્ગમાં રહેવાથી ભીની થઈ જાય છે અને તેને ખાસ્સું નુકસાન પહોંચે છે પરંતુ વૉટરપ્રૂફિંગ સોલ્યુશનનો ઉપયોગ કરવાથી પાણીને ઝામતું અટકાવી શકાય છે. 

ભોંયરું

તમારા ભોંયરાંમાં ભેજ ઝામવાથી ધાતુઓ કટાઈ જાય છે અને લાકડું કોહવાઈ જાય છે. વૉટરપ્રૂફિંગ મટીરિયલનો ઉપયોગ કરવાથી તેને નિવારી શકાય છે અને નુકસાન થતું અટકાવી શકાય છે. 

બાંધકામમાં વૉટરપ્રૂફિંગ કરવા માટેની જગ્યાઓ

water-tank.png

તમારી પાણીની ટાંકીનું વૉટરપ્રૂફિંગ કરવાથી ઘરની દિવાલોમાં અને ફ્લોરમાં પાણી ઝામતા અને તેના માળખાંની અખંડિતતાને ખરાબ થતી અટકાવી શકાય છે. 

foundation.png

તમારા ઘરના પાયા અને ઇમારતનું વૉટરપ્રૂફિંગ કરવાથી માળખાંને નબળું પડી જતાં અટકાવે છે, તમારા ઘરને ટકાઉ અને ભેજ પ્રતિરોધી બનાવે છે.

walls

વૉટરપ્રૂફિંગ સોલ્યુશનની મદદથી તમારા ઘરની દિવાલોને ભેજ અને ભીનાશ પ્રતિરોધી બનાવવાથી પાયામાં કૉંક્રીટને વૉટરપ્રૂફ અને ભીનાશ સામે સુરક્ષિત બનાવી શકાય છે.

Roofs

બાલ્કનીમાં વૉટરપ્રૂફિંગ મટીરિયલ લગાવવું જરૂરી છે, કારણ કે આ એવી જગ્યા છે, જે ચોમાસામાં સૌથી પહેલી પાણીના સંસર્ગમાં આવે છે.

Balconies

બાલ્કનીમાં વૉટરપ્રૂફિંગ મટીરિયલ લગાવવું જરૂરી છે, કારણ કે આ એવી જગ્યા છે, જે ચોમાસામાં સૌથી પહેલી પાણીના સંસર્ગમાં આવે છે.

Terrace

તમારા ઘર અને ઇમારતની છત સતત વરસતા વરસાદના સંસર્ગમાં રહેવાથી ભીની થઈ જાય છે અને તેને ખાસ્સું નુકસાન પહોંચે છે પરંતુ વૉટરપ્રૂફિંગ સોલ્યુશનનો ઉપયોગ કરવાથી પાણીને ઝામતું અટકાવી શકાય છે. 

Basement

તમારા ભોંયરાંમાં ભેજ ઝામવાથી ધાતુઓ કટાઈ જાય છે અને લાકડું કોહવાઈ જાય છે. વૉટરપ્રૂફિંગ મટીરિયલનો ઉપયોગ કરવાથી તેને નિવારી શકાય છે અને નુકસાન થતું અટકાવી શકાય છે. 

અલ્ટ્રાટૅક વૉટરપ્રૂફિંગ કેમિકલ્સ 

અલ્ટ્રાટૅકનું વેધર પ્રો વૉટરપ્રૂફિંગ એ વિશિષ્ટ પ્રકારની નિવારક વૉટરપ્રૂફિંગ સિસ્ટમ છે, જેનો ઉપયોગ બાંધકામ કરતી વખતે કરવામાં આવે છે. વેધર પ્રો સિસ્ટમ તમારા ઘરને ભેજ સામે અસરકારક રીતે રક્ષણ પૂરું પાડે છે.  અમારી વેધર પ્રો વૉટરપ્રૂફિંગ સિસ્ટમ બે ઘટકો ધરાવે છેઃ

સારાંશ/ઉપસંહાર

તમે તમારી નજીકમાં આવેલા અલ્ટ્રાટૅક હૉમ એક્સપર્ટ સ્ટોરમાંથી અલ્ટ્રાટૅક વૉટરપ્રૂફિંગ રસાયણો ખરીદી શકો છો. 

વારંવાર પૂછવામાં આવેલા પ્રશ્નો

તમારા ઘરમાં ભેજ છત, બહારની દિવાલો, ફ્લોર અને પાયામાંથી પણ પ્રવેશી શકે છે. આથી, તમારા ઘરની મજબૂતાઈને ભેજથી સુરક્ષા પૂરી પાડવા તમારા સમગ્ર ઘરનું નિર્માણ અલ્ટ્રાટૅક વેધર પ્લસ વડે કરવું જોઇએ. અલ્ટ્રાટૅક વેધર પ્લસ પાણીને દૂર કરે છે અને ભેજને તમારા ઘરમાં પ્રવેશતો અટકાવે છે.

અનિચ્છિત ભીનાશ જે તમારા ઘરના માળખાંમાં પ્રવેશે છે, તેને ભેજ કહેવામાં આવે છે. ભેજ તમારા ઘરની મજબૂતાઈનો સૌથી મોટો દુશ્મન છે. એકવાર તે ઘરમાં પ્રવેશી જાય તે પછી તે ઝડપથી ફેલાય છે અને તમારા ઘરના માળખાંને અંદરથી ખોખલું અને નબળું બનાવી દે છે. ભેજ તમારા ઘરની આવરદા ઘટાડી દે છે અને આખરે તેમાં પાણી ઝામવા લાગે છે.

ભેજ તમારા ઘરના કોઈ પણ હિસ્સામાંથી પ્રવેશી શકે છે. તે છત અને દિવાલોમાંથી પ્રવેશી શકે છે અને એકવાર ઘરમાં પ્રવેશ્યાં પછી તે ઝડપથી ફેલાય છે. તે તમારા ઘરના પાયામાંથી પણ પ્રવેશી શકે છે અને ત્યારબાદ તે દિવાલો મારફતે ફેલાય છે.

ભેજને કારણે સ્ટીલ ખવાઈ જાય છે અને જેના પગલે આરસીસીમાં તિરાડો પડી જાય છે, જે આખરે તમારા ઘરના માળખાંની મજબૂતાઈ ઘટાડી દે છે. તે તમારા ઘરના માળખાંને અંદરથી ખોખલું પાડી છે અને નબળું બનાવી દે છે, જે આખરે તેના ટકાઉપણાને પ્રભાવિત કરે છે. કમનસીબે જ્યારે ભેજ દેખાવા લાગે છે, ત્યારે નુકસાન પહેલેથી જ થઈ ચૂક્યું હોય છે. 

ભેજ એ એક પ્રકારનો અસાધ્ય રોગ છે, જે તમારા ઘરના અંદરથી ખોખલું અને નબળું બનાવી દે છે. એકવાર ભેજ પ્રવેશી જાય તે પછી તેમાંથી છુટકારો મેળવવો લગભગ અશક્ય બની જાય છે. વૉટરપ્રૂફિંગ, પેઇન્ટ કે ડિસ્ટેમ્પરનું પાતળું સ્તર ઝડપથી નીકળી જાય છે અને તે ભેજની સામે લાંબા સમય સુધી રક્ષણ પૂરું પાડતું નથી. ફરીથી પ્લાસ્ટર કરાવવું અને રંગકામ કરાવવું એ અત્યંત ખર્ચાળ અને અસગવડભર્યું હોવાની સાથે-સાથે તે તમને ફક્ત કામચલાઉ રાહત આપે છે. આથી, તમારા ઘરની મજબૂતાઈને ભેજથી બચાવવા માટે નિવારક ઉકેલોનો ઉપયોગ કરવો એ શાણપણભર્યું છે. 

Loading....