નીચેની પ્રોડક્ટ્સ તમારા ઘરના પ્રદર્શનને હજુ વધારવા માટે ઉપયોગમાં લઈ શકાય છે.
કોંક્રિટ જે લેન્ડસ્કેપ બ્યુટીફૂટ બનાવે છે
અલ્ટ્રાટૅક ડેકોર એ એક વિશિષ્ટ પ્રકારનું કૉંક્રીટ લેન્ડસ્કેપિંગ સોલ્યુશન છે, જે ટકાઉપણાની સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કર્યા વગર લેન્ડસ્કેપની વિશિષ્ટ અને પ્રીમિયમ ડીઝાઇન તૈયાર કરવામાં મદદરૂપ થાય છે.
બહુહેતુક કોંક્રિટ
અલ્ટ્રાટૅક ડ્યુરાપ્લસ સ્ટ્રક્ચરના ટકાઉપણાનું રક્ષણ કરવા માટે હનીકૉમ્બિંગ, ઝમણ અને તિરાડો જેવી અનેકવિધ સમસ્યાઓને ઉકેલવાની ક્ષમતા ધરાવતો એક અદભૂત કૉંક્રીટ છે.
કોંક્રિટ પેક રેડવાની તૈયારીમાં 12 લિટર
અલ્ટ્રાટૅક ઝિપ એ સીધો જ રેડી દેવા માટે તૈયાર કરવામાં આવેલો કૉંક્રીટ છે, જે 12 લિટરના બકેટ અને થેલામાં આવે છે. તે એક એવું ટૂલ છે, જે તમને નાનકડાં કાર્યબળને કામે લગાડતી વખતે ગુણવત્તા અને કુશળતાની ખાતરી સાથે સામાન્ય પરંતુ મહત્વના કામોને ઝડપથી પૂરાં કરવામાં મદદરૂપ થાય છે.
સીપેજ રેઝિસ્ટન્ટ, સેલ્ફ હીલિંગ કોંક્રિટ
અલ્ટ્રાટૅક એક્વાસીલ એ એક અદભૂત, સેલ્ફ-હીલિંગ કૉંક્રીટ છે, જે ઝમણની સામે માળખાંની મજબૂતાઈનું રક્ષણ કરે છે. અલ્ટ્રાટૅક એક્વાસીલની ઝમણને નિવારવાની અંતર્નિહિત ક્ષમતાની મદદથી સ્ટ્રક્ચરોનું બાંધકામ કરીને હવે ઝમણને નિવારવું શક્ય છે.
teaser 1
teaser 2
teaser 4
teaser 3
પ્લાન્ટ લો ે કટર
અલ્ટ્રા ે ટક આરએમસી પ્રોડક્ટ્સની નવી ે રન્જ સાથે તમારા ઘરન ું નનમ ા ાણ કરો, તમારા નવસ્તારમ ું ા