વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો


Home Is Your Identity, Build It With India’s No.1 Cement

logo



ભારત નં. 1 સિમેન્ટ

અલ્ટ્રાટેક એ ઇજનેરો અને વ્યાવસાયિકોની પ્રથમ પસંદગી છે જે ગુણવત્તાને મહત્વ આપે છે.

સમગ્ર ભારતમાં હાજરી હોવા ઉપરાંત, અલ્ટ્રાટેક દેશના સૌથી મોટા સીમાચિહ્ન અને ગૌરવપૂર્ણ પ્રોજેક્ટ્સમાં પસંદગીનું સિમેન્ટ રહ્યું છે.

ગ્રે સિમેન્ટથી લઈને સફેદ સિમેન્ટ, બિલ્ડિંગ સોલ્યુશન્સ અને વિવિધ પ્રકારના રેડી-મિક્સ કોંક્રિટ, વિવિધ એપ્લિકેશનો અને જરૂરિયાતોને પૂરી કરવા માટે - અલ્ટ્રાટેક સિમેન્ટ એ તમામ પ્રકારના બિલ્ડિંગ પ્રોડક્ટ્સ માટે અંતિમ ગંતવ્ય છે.

logo

35 શહેરોમાં આવેલા 100થી વધારે રેડી મિક્સ કૉંક્રીટ (આરએમસી) પ્લાન્ટ્સની સાથે અલ્ટ્રાટૅક સીમેન્ટ અને કૉંક્રીટની દેશની સૌથી મોટી ઉત્પાદનકર્તા છે. આથી વિશેષ, અમે વિશિષ્ટ પ્રકારના કૉંક્રીટના ઉત્પાદનોની એક અલાયદી રેન્જ પણ પૂરી પાડીએ છીએ, જેને ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરવા માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવી છે. અમારા ઉત્પાદનોમાં અહીં નીચે જણાવેલા સીમેન્ટના પ્રકારોનો સમાવેશ થાય છે -ઓર્ડિનરી પોર્ટલેન્ડ સીમેન્ટ, પોર્ટલેન્ડ પોઝોલેના સીમેન્ટ અને પોર્ટલેન્ડ બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ સીમેન્ટ.


તમારા ઘરનું સૌથી મહત્વનું ઘટક એટલે સીમેન્ટ.

અલ્ટ્રાટૅક ખાતે અમારું માનવું છે કે તમે જ્યારે ઘર બાંધી રહ્યાં હો ત્યારે ફક્ત ઘર જ નહીં પણ તમારી પોતાની એક અલાયદી ઓળખ પણ ઊભીકરી રહ્યાં હો છો, સમાજ પર તમારી છાપ છોડતાં હો છો. તે ઘરની ચાર દિવાલો ઊભી કરવાથી વિશેષ છે. તે ફક્ત એક મકાન નથી. તે તમે તમારા જીવનમાં હાથ ધરેલો સૌથી મહત્વનો પ્રોજેક્ટ હોય છે.



તમારા ઘરનું સૌથી મહત્વનું ઘટક એટલે સીમેન્ટ. તે બધી જ સામગ્રીને જોડી રાખે છે અને તે માળખાંની મજબૂતાઈ માટે ખૂબ જ આવશ્યક છે.અમે એ સમજીએ છીએ કે તમે ફક્ત સીમેન્ટ નથી ખરીદી રહ્યાં પણ એક ખાતરી અને વિશ્વાસ પણ પોતાની સાથે લઇને જાઓ છો, જે ફક્ત અલ્ટ્રાટૅક જ આપી શકે છે. તેના પરિણામસ્વરૂપ તમારા જેવા લાખો આઇએચબીએ તેમના ઘરનું નિર્માણ કરવા માટે અલ્ટ્રાટૅકમાં વિશ્વાસ મૂક્યો છે, જે અમને ભારતની નં. 1 બ્રાન્ડ બનાવે છે.

logo


બાંધકામ માટે શ્રેષ્ઠ સીમેન્ટને કેવી રીતે પસંદ કરવો?

તમારા બાંધકામના પ્રોજેક્ટ માટે શ્રેષ્ઠ સીમેન્ટ પસંદ કરવા માટે અહીં નીચે જણાવેલી બાબતોને જાણવી અને ધ્યાનમાં રાખવી જરૂરી બની જાય છેઃ




એ વાતની ખાતરી કરો કે

તમે તમારા બાંધકામના પ્રોજેક્ટ માટે જે સીમેન્ટ ખરીદો છો, તે અત્યંત પ્રતિષ્ઠિત બ્રાન્ડનો હોય, જેથી કરીને તમને સારી ગુણવત્તાનો સીમેન્ટ પ્રાપ્ત થઈ શકે.

Image

પેકેજિંગઃ

ફક્ત એવો સીમેન્ટ જ ખરીદો જે ટેમ્પર પ્રૂફ અને હવાચુસ્ત પેકેજિંગમાં આવતો હોય, કારણ કે, તે ભેજ પ્રતિરોધી હોય છે અને સીમેન્ટની અંદર પાણી ઝામે નહીં, તેની ખાતરી કરી શકાય.

Image

ડીલવરી અને ઉપલબ્ધતાઃ

એ બાબતની ખાતરી કરવી ખૂબ જ જરૂરી છે કે, તમે જે સીમેન્ટ ખરીદી રહ્યાં હો એ વ્યાપકપણે ઉપલબ્ધ હોય અને તમારા સ્થળે સરળતાથી પહોંચી જાય.

Image

કઈ બાબત અલ્ટ્રાટૅક

સીમેન્ટને ભારતનો નં. 1 સીમેન્ટ બનાવે છે?


એન્જિનીયરોની પસંદ

1

જે એન્જિનીયરો અને પ્રોફેશનલો સારી ગુણવત્તાના મૂલ્યને સમજે છે અને તેની કદર કરે છે, તેઓ અલ્ટ્રાટૅક સીમેન્ટને પસંદ કરે છે.

વ્યક્તિગત ઘરના નિર્માતાઓની સૌથી વિશ્વસનીય બ્રાન્ડ

2

માળખાંની મજબૂતાઈને જાળવી રાખવાની અને બધી જ સામગ્રીને એક સાથે જોડી રાખવાની અલ્ટ્રાટૅક સીમેન્ટની અસાધારણ ક્ષમતાને કારણે તે આઇએચબીની સૌથી ભરોસેમંદ બ્રાન્ડ છે.

સમગ્ર ભારતમાં હાજરી

3

35 શહેરોમાં આવેલા 100થી વધારે રેડી મિક્સ કૉંક્રીટ (આરએમસી) પ્લાન્ટ્સની સાથે અલ્ટ્રાટૅક સીમેન્ટ અને કૉંક્રીટની દેશની સૌથી મોટી ઉત્પાદનકર્તા છે અને તે સમગ્ર દેશમાં ફેલાયેલા છે.

ગુણવત્તાની ખાતરી

4

તમારા બાંધકામના પ્રોજેક્ટ અપવાદરૂપ બને તેની ખાતરી કરવા માટે અલ્ટ્રાટૅક ખાતે અમે તમને ચઢિયાતી ગુણવત્તાના ઉત્પાદનો પૂરાં પાડીએ છીએ.




અલ્ટ્રાટૅક હૉમ એક્સપર્ટ સ્ટોર

અલ્ટ્રાટૅક પ્રીમિયમ સીમેન્ટ એ તમારી બાંધકામની તમામ જરૂરિયાતોનો એક મજબૂત, ટકાઉ અને સ્થાયી ઉકેલ છે. અલ્ટ્રાટૅક પ્રીમિયમ સીમેન્ટની કિંમત અને આ પ્રકારની અન્ય વિગતોને જાણવા તથા તેને સીધો જ ખરીદવા માટે અલ્ટ્રાટૅક હૉમ એક્સપર્ટ સ્ટોરની મુલાકાત લો!



Loading....