સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો

hgfghj

Home is Your Identity, Build it with India'a No.1 Cement

Ultratech Header


અલ્ટ્રાટૅક વેધર પ્લસ

ભેજ એ તમારા ઘરની મજબૂતાઈનો સૌથી મોટો દુશ્મન છે. તે છત, દિવાલો અને પાયા સહિત તમારા ઘરના ખૂણે-ખૂણામાં પ્રવેશી શકે છે. તે તમારા ઘરને અંદરથી ખોખલું અને નબળું બનાવી દે છે, જેના કારણે તેની આવરદા ઘટી જાય છે. ભેજ જ્યારે તમારા ઘરમાં પ્રવેશે છે, ત્યારે તે ઝડપથી ફેલાય છે અને ત્યારબાદ તેને અટકાવવો લગભગ અશક્ય બની જાય છે. ભેજથી તમારા ઘરની મજબૂતાઈની સુરક્ષા કરવા માટે તેના સમગ્ર માળખાંની રચના અલ્ટ્રાટૅક વેધર પ્લસથી કરવું ખૂબ મહત્વપૂર્ણ છે. અલ્ટ્રાટૅક વેધર પ્લસ પાણીને અસરકારક રીતે દૂર કરે છે અને તમારા ઘરને ભેજથી બચાવે છે.

Boy with Ultratech

અલ્ટ્રાટૅક વેધર પ્લસ સીમેન્ટ એ વૉટર રીપેલેન્ટ છે, જે પાણીને અસરકારક રીતે દૂર રાખે છે અને ભેજ સામે વધુ સારી સુરક્ષા પૂરી પાડી તમારા ઘરની મજબૂતાઈનું રક્ષણ કરે છે.

અલ્ટ્રાટૅક વેધર પ્લસની મદદથી તમારા ઘરને મજબૂત અને ટકાઉ બનાવો. 


મુખ્ય લાભ



મુખ્ય લાભ



તમારા ઘરને ભેજ સામે સુરક્ષાની જરૂર શા માટે છે?

• ભેજ એ તમારા ઘરની મજબૂતાઈ સામે રહેલો સૌથી મોટો ખતરો છે.

 

 

• ભેજ તમારા ઘરમાં છત, બહારની દિવાલો અને પાયામાંથી પણ પ્રવેશી શકે છે તથા તમારા ઘરના માળખાંને અંદરથી નબળું બનાવી દે છે.


• ભેજ એકવાર ઘરમાં પ્રવેશી જાય તે પછી તેને દૂર કરવો લગભગ અશક્ય બની જાય છે.

 

Weather Plus Boy

 

અલ્ટ્રાટૅક વેધર પ્લસ અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો


અનિચ્છિત ભીનાશ જે તમારા ઘરના માળખાંમાં પ્રવેશે છે, તેને ભેજ કહેવામાં આવે છે. ભેજ તમારા ઘરના માળખાંને અંદરથી નબળું પાડીને જોખમમાં મૂકી દે છે. એકવાર ભેજ તમારા ઘરમાં પ્રવેશે તે પછી તે ખૂબ ઝડપથી ફેલાય છે. તમારા ઘરનાં માળખાંને ભેજને કારણે ઘણું નુકસાન થાય છે, જેના કારણે સમયાંતરે ભેજમાંથી પાણી ટપકવા લાગે છે અને આખરે તમારા ઘરની આવરદા ઘટી જાય છે.

ભેજ તમારા ઘરના કોઈ પણ હિસ્સામાંથી પ્રવેશી શકે છે, છત, દિવાલો અને દરવાજામાંથી પણ. એકવાર તે ઘરમાં પ્રવેશી જાય તે પછી તે ઝડપથી ફેલાય છે. ભેજ તમારા ઘરના પાયામાંથી પણ ઘરમાં પ્રવેશવાનો રસ્તો શોધી લે છે.

ભેજને કારણે આરસીસીમાં રહેલું સ્ટીલ ખવાઈ જાય છે, જેના પગલે તિરાડો પડે છે અને આખરે તમારા ઘરના માળખાંની મજબૂતાઈ ઘટી જાય છે. આ ઉપરાંત, તે માળખાંને અંદરથી નબળું પાડીને સ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડે છે. કમનસીબે જ્યારે ભેજ દેખાવા લાગે છે, ત્યારે નુકસાન પહેલેથી જ થઈ ચૂક્યું હોય છે.

ભેજ તમારા ઘરનાં માળખાંને ખોખલું અને નબળું બનાવી દે છે, જે તેના માળખાંની અખંડિતતા અને ટકાઉપણાને જોખમમાં મૂકી દે છે. ભેજ એકવાર તમારા ઘરમાં પ્રવેશી જાય પછી તેમાંથી છુટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. વૉટરપ્રૂફિંગ સારવાર, રંગ કે ડિસ્ટેમ્પરનું પાતળું, સંરક્ષણાત્મક કવચ ઝડપથી નીકળી જાય છે અને તે ફક્ત કામચલાઉ ઉકેલ છે. ફરીથી પ્લાસ્ટર કરાવવું અને ફરીથી ઘર રંગાવું એ ટૂંકાગાળાના ઉકેલો છે. આથી, તમારા ઘરને ભેજથી બચાવવા માટે નિવારક પગલાં લેવાની સલાહ આપવામાં આવે છે.

ભેજ તમારા ઘરમાં ક્યાંયથી પણ પ્રવેશી શકે છે, ફ્લોર, છત, દિવાલો અને પાયામાંથી પણ. આથી, તમારા ઘરની મજબૂતાઈ અને ટકાઉપણાને ભેજથી બચાવવા માટે તમારા ઘરનું સંપૂર્ણ બાંધકામ અલ્ટ્રાટૅક વેધર પ્લસ વડે કરાવવું જોઇએ. તે પાણીને દૂર રાખે છે અને ભેજને તમારા ઘરમાં પ્રવેશતો અટકાવવા માટે ઘણી વધારે સુરક્ષા પૂરી પાડે છે તથા તેના માળખાંની અખંડિતતાને જાળવે છે.

અલ્ટ્રાટૅક વેધર પ્લસની રચના વિશિષ્ટ પ્રકારે કરવામાં આવી છે, જે કેપિલરીઓના આંતરજોડાણને તોડીને કૉંક્રીટમાં રહેલા સૂક્ષ્મ છિદ્રોને પૂરી દે છે અને પાણીને દૂર રાખવાની તેની ક્ષમતાને સુધારે છે તથા ભેજ સામે વધુ સારી સુરક્ષા પૂરી પાડીને તમારા ઘરને મજબૂત અને ટકાઉ બનાવે છે.


પ્લાન્ટ લો ે કટર    

અલ્ટ્રા ે ટક આરએમસી પ્રોડક્ટ્સની નવી  ે રન્જ સાથે તમારા ઘરન ું નનમ ા ાણ કરો, તમારા નવસ્તારમ ું ા 

નજીકના આરએમસી પ્઱ાન્ટને શોધો

map

સંપકક માં રહો

તમારી પ ૃ ચ્છાઓ મા ે ટ અલ્ટ્રા ે ટક ખાતેના નનષ્ણાતોનો સું઩કા કરો

 

 

telephone

Loading....