વ્હાઇટ ટોપિંગ કોંક્રિટનો પરિચય
અલ્ટ્રાટેક વ્હાઈટ ટોપિંગને આ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓને સંબોધિત કરવા માટે અને શહેરના માર્ગોને સુરક્ષિત તથા ખાડામુક્ત બનાવવા માટે વિકસિત કરવામાં આવ્યું છે. સંક્ષિપ્તમાં કહીએ તો વ્હાઈટ ટોપિંગ એક પોર્ટલેંડ સિમેન્ટ કોન્ક્રિટ (પીસીસી) ઓવરલે છે, જે પ્રવર્તમાન ડામરના રોડ પર બનાવવામાં આવે છે. આ ઓવરલે માર્ગોના પુનર્વાસ અથવા માળખાકીય મજબૂતી માટે લાંબા ગાળાના વિકલ્પ તરીકે કાર્ય કરે છે.