શું તમારું ઘર સારી રીતે ઇન્સ્યુલેટેડ થયેલું છે?
શું તમારું ઘર સારી રીતે ઇન્સ્યુલેટેડ થયેલું છે?
ઘરને ઇન્સ્યુલેટેડ કરવામાં આવેલું હોય તો તે ઘરનું બાહ્ય ગરમી, ઠંડી અને અવાજ સામે રક્ષણ કરે છે. આ ઉપરાંત, તે વીજળીની બચત પણ કરે છે અને તમારા ઘરમાં હૂંફાળું વાતાવરણ જાળવી રાખે છે. યોગ્ય તાપમાન જાળવવા માટે અહીં ઘરને ઇન્સ્યુલેટેડ બનાવવાના ચાર પ્રકારો આપવામાં આવ્યાં છે, જેનું તમારે પાલન કરવું જોઇએ.