વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો

તમારા ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવવા માટે વિવિધ પ્રકારની સીડીઓ । અલ્ટ્રાટૅક

9 વિવિધ પ્રકારની સીડીઓ વડે તમારા ઘરની સુંદરતાને વધારો

તમારા ઘરની સુંદરતાને વધારવા માટે સીડીઓના વિવિધ પ્રકારો વિશે વિચારણા કરતી વખતે તમારા ઘરની એકંદર શૈલી, તમારી પોતાની અભિરુચિ અને તમારા બજેટ જેવી બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. સારી રીતે રચવામાં આવેલી અને પ્રેક્ટિકલ સીડી તમારા ઘરના મૂલ્ય અને આકર્ષણમાં વધારો કરી શકે છે અને તમારા જીવનની ગુણવત્તાને પણ સુધારી શકે છે.

એએસી બ્લૉક્સના પ્રકારો અને તેના ફાયદા । અલ્ટ્રાટૅક

એએસી બ્લૉક્સના પ્રકારો અને તેના ફાયદા

ઉપલબ્ધ હોય તેવા વિવિધ પ્રકારના એએસી બ્લૉક્સ અને તેના વિશિષ્ટ ગુણધર્મો વિશે જાણો. એએસી બ્લૉક્સ એટલે શું તે સમજો તથા તેના ફાયદા અને મર્યાદાઓને જાણો.

તમારા ઘરનું નિર્માણ કરવા પાછળ થનારા ખર્ચનો અંદાજ કાઢવાની માર્ગદર્શિકા

ઘરનું બાંધકામ કરતાં પહેલાં તેના નિર્માણ પાછળ થનારા ખર્ચનો અંદાજ કાઢવો એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાં બાંધકામના તબક્કા, તેમની સમયમર્યાદા અને ખર્ચાઓની વહેંચણીને આવરી લેવામાં આવે છે, જે તમારી જરૂરિયાત મુજબ બદલાઈ શકે છે.

શું તમારું ઘર સારી રીતે ઇન્સ્યુલેટેડ થયેલું છે?

ઘરને ઇન્સ્યુલેટેડ કરવામાં આવેલું હોય તો તે ઘરનું બાહ્ય ગરમી, ઠંડી અને અવાજ સામે રક્ષણ કરે છે. આ ઉપરાંત, તે વીજળીની બચત પણ કરે છે અને તમારા ઘરમાં હૂંફાળું વાતાવરણ જાળવી રાખે છે. યોગ્ય તાપમાન જાળવવા માટે અહીં ઘરને ઇન્સ્યુલેટેડ બનાવવાના ચાર પ્રકારો આપવામાં આવ્યાં છે, જેનું તમારે પાલન કરવું જોઇએ.

ગ્રીન હોમ કેવી રીતે બનાવવું

ગ્રીન હોમ કેવી રીતે બનાવવું

તમારા ઘરને ગ્રીન એટલે કે હરિત બનાવવું એ હવે ઘર નિર્માણની પ્રક્રિયાનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો બન્યો છે. તે ડિઝાઇન, બાંધકામ, જાળવણી અને ઉપયોગના દૃષ્ટિકોણથી ઘર અને પર્યાવરણીય અસરને ધ્યાનમાં લે છે.

ઘરમાં હવાઉજાસ રહે તેની ખાતરી કેવી રીતે કરવી.

યોગ્ય હવાઉજાસ એ કોઇપણ ઘર માટે ખૂબ જ જરૂરી બાબત છે. તે હવાની અવરજવરને સુધારવામાં મદદરૂપ થાય છે, જે ભેજને નિયંત્રિત રાખે છે અને ફૂગને ફેલાતી અટકાવે છે. તે હવાને દુર્ગંધમુક્ત રાખે છે અને ઘરના સભ્યોનું આરોગ્ય સારું રાખે છે. તમે તમારા ઘર માટે યોગ્ય હવાઉજાસ ધરાવતું આંતરમાળખું કેવી રીતે બનાવી શકો છો, તેના અંગે અહીં કેટલીક માહિતી આપવામાં આવી છે.

તમારું મકાન બાંધકામ માટે જમીન ખરીદવાની ટિપ્સ

તમારું નવું મકાન બનાવવાની યાત્રામાં, તમે જે પહેલું પગલું લેશો તે પ્લોટ પસંદ કરવાનું છે. આ નિર્ણય છે જેને કાળજીપૂર્વક લેવો જોઈએ કારણ કે એકવાર તમે પ્લોટ ખરીદ્યા પછી, તમે તમારા નિર્ણયને બદલી શકતા નથી. અમે તમને મકાન બનાવવા માટેના યોગ્ય પ્લોટને પસંદ કરવામાં સહાયરૂપ થવા માટે કેટલીક ટીપ્સ તૈયાર કરી છે.

બાંધકામના બજેટનું મહત્વ સમજવું | અલ્ટ્રાટેક સિમેન્ટ

તમારું બાંધકામનું બજેટ તૈયાર કરી રહ્યાં છો? તમારા ઘરના બાંધકામના બજેટને મેનેજ કરવા અને મોટી રકમ ખર્ચ કર્યા વિના ઘર બનાવવા માટે જરૂરી ટિપ્સને તપાસો.

તમારા ઘરનું નિર્માણ કરવા પાછળ થનારા ખર્ચનો અંદાજ કાઢવાની માર્ગદર્શિકા

તમારા ઘરનું નિર્માણ કરવા પાછળ થનારા ખર્ચનો અંદાજ કાઢવાની માર્ગદર્શિકા

ઘરનું બાંધકામ કરતાં પહેલાં તેના નિર્માણ પાછળ થનારા ખર્ચનો અંદાજ કાઢવો એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાં બાંધકામના તબક્કા, તેમની સમયમર્યાદા અને ખર્ચાઓની વહેંચણીને આવરી લેવામાં આવે છે, જે તમારી જરૂરિયાત મુજબ બદલાઈ શકે છે.

શું તમારું ઘર સારી રીતે ઇન્સ્યુલેટેડ થયેલું છે?

શું તમારું ઘર સારી રીતે ઇન્સ્યુલેટેડ થયેલું છે?

ઘરને ઇન્સ્યુલેટેડ કરવામાં આવેલું હોય તો તે ઘરનું બાહ્ય ગરમી, ઠંડી અને અવાજ સામે રક્ષણ કરે છે. આ ઉપરાંત, તે વીજળીની બચત પણ કરે છે અને તમારા ઘરમાં હૂંફાળું વાતાવરણ જાળવી રાખે છે. યોગ્ય તાપમાન જાળવવા માટે અહીં ઘરને ઇન્સ્યુલેટેડ બનાવવાના ચાર પ્રકારો આપવામાં આવ્યાં છે, જેનું તમારે પાલન કરવું જોઇએ.

ગ્રીન હોમ કેવી રીતે બનાવવું

ગ્રીન હોમ કેવી રીતે બનાવવું

તમારા ઘરને ગ્રીન એટલે કે હરિત બનાવવું એ હવે ઘર નિર્માણની પ્રક્રિયાનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો બન્યો છે. તે ડિઝાઇન, બાંધકામ, જાળવણી અને ઉપયોગના દૃષ્ટિકોણથી ઘર અને પર્યાવરણીય અસરને ધ્યાનમાં લે છે.

ઘરમાં હવાઉજાસ રહે તેની ખાતરી કેવી રીતે કરવી.

ઘરમાં હવાઉજાસ રહે તેની ખાતરી કેવી રીતે કરવી.

યોગ્ય હવાઉજાસ એ કોઇપણ ઘર માટે ખૂબ જ જરૂરી બાબત છે. તે હવાની અવરજવરને સુધારવામાં મદદરૂપ થાય છે, જે ભેજને નિયંત્રિત રાખે છે અને ફૂગને ફેલાતી અટકાવે છે. તે હવાને દુર્ગંધમુક્ત રાખે છે અને ઘરના સભ્યોનું આરોગ્ય સારું રાખે છે. તમે તમારા ઘર માટે યોગ્ય હવાઉજાસ ધરાવતું આંતરમાળખું કેવી રીતે બનાવી શકો છો, તેના અંગે અહીં કેટલીક માહિતી આપવામાં આવી છે.

તમારું મકાન બાંધકામ માટે જમીન ખરીદવાની ટિપ્સ

તમારું મકાન બાંધકામ માટે જમીન ખરીદવાની ટિપ્સ

તમારું નવું મકાન બનાવવાની યાત્રામાં, તમે જે પહેલું પગલું લેશો તે પ્લોટ પસંદ કરવાનું છે. આ નિર્ણય છે જેને કાળજીપૂર્વક લેવો જોઈએ કારણ કે એકવાર તમે પ્લોટ ખરીદ્યા પછી, તમે તમારા નિર્ણયને બદલી શકતા નથી. અમે તમને મકાન બનાવવા માટેના યોગ્ય પ્લોટને પસંદ કરવામાં સહાયરૂપ થવા માટે કેટલીક ટીપ્સ તૈયાર કરી છે.

ପରବର୍ତୀ ସୋପାନ :

ଜମି ବାଛିବା |

ଏକ ପ୍ଲଟ୍ ବାଛନ୍ତୁ ଯେଉଁଥିରେ ସୁବିଧାଗୁଡ଼ିକର ଉପଯୁକ୍ତ ପ୍ରବେଶ ଅଛି |

logo

  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો

કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....