ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
અલ્ટ્રાટૅક પ્રીમિયમ સીમેન્ટને બિલ્ડિંગના બાંધકામની વિવિધ પ્રક્રિયાઓ માટે ઉપયોગમાં લઈ શકાય છે, જેમાં તમામ પ્રકારના પીસીસી, ચણતરકામ અને પ્લાસ્ટરના કામનો સમાવેશ થાય છે. સલ્ફેટ્સ અને ક્લોરાઇડના આક્રમણની સામે તેના જબરદસ્ત પ્રતિરોધને કારણે તે સમુદ્રમાં અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં આરસીસી કરવા માટે પર્ફેક્ટ છે. તેનો ઉપયોગ ભૂમિગત અને પાણીની નજીક બિલ્ડિંગો બાંધવા માટે પણ થઈ શકે છે. 28 દિવસનું ચઢિયાતું દાબકબળ ધરાવતો અલ્ટ્રાટૅક પ્રીમિયમ સ્લેબ, કૉલમ, બીમ અને રૂફિંગ સહિતની મહત્વની કામગીરીઓ માટે ઉત્તમ છે.
અલ્ટ્રાટૅક પ્રીમિયમનો ઉપયોગ ફાઉન્ડેશન, ડેમ, કૉંક્રીટના રોડ જેવા કૉંક્રીટના મોટાપાયે ઉપયોગો માટે વ્યાપકપણે કરવામાં આવે છે. આ ઉપરાંત, તે સ્લેબ, કૉલમ, બીમ અને રૂફિંગ જેવા મહત્વના કામો માટે પણ આદર્શ ગણાય છે.
અલ્ટ્રાટૅક સુપર બાંધકામના તમામ તબક્કાઓ અને પ્રકારોમાં ઉપયોગમાં લેવા માટે યોગ્ય છે. પાયા, ફૂટિંગ, ઇંટોના કામ, પથ્થરના ચણતર, બ્લૉકની દિવાલો, સ્લેબમાં કૉંક્રીટ, બીમ અથવા કૉલમ, પ્લાસ્ટરિંગથી માંડીને ટાઇલ બેસાડવા સુધી.
હા, અલ્ટ્રાટૅક પ્રીમિયમનો ઉપયોગ પ્લાસ્ટરિંગ માટે થઈ શકે છે અને તે ચઢિયાતું કવરેજ અને ફિનિશિંગ આપે છે.