વોટરપ્રૂફિંગનું મહત્વ

ભેજ શું છે ?

ભેજ તમારા ઘરની મજબૂતાઇનો સૌથી મોટો દુશ્મન છે....

ઘરની મજબૂતીને ભેજ કઇ રીતે અસર કરે છે ?

ભેજ તમારા ઘરને કટાવી શકે છે અને તેને અંદરથી નબળું અને પોલું બનાવી શકે છે. ...

ભેજ શા માટે  ?

ભેજ તમારા ઘરના કોઇ પણ ભાગથી પ્રવેશી શકે છે – દિવાલ, છત અને પાયો....

ઘરને ભેજ સામે રક્ષણ પૂરું પાડવા, બચાવલક્ષી ઉકેલો વધુ સારા શા માટે છે ? 

ભેજ જ્યારથી દેખાવા લાગે છે ત્યાં સુધીમાં અંદરથી નુકસાન થઈ ચૂક્યું હોય છે અને તેનાથી છૂટકારો મેળવવો લગભગ અશક્ય બને છે. અસર પામેલા ભાગનું સમારકામ કે ફરી રંગકામ કરાવવું માત્ર મોંઘું જ નથી પડતું, પરંતુ તે ફક્ત હંગામી રાહત પૂરી પાડે છે.

તેથી તમારા ઘરનું નિર્માણ કરતી વખતે તમારા ઘરને ભેજથી સુરક્ષિત રાખવા માટેના અસરકારક પ્રતિરોધક પગલાં ભરવાંમાં જ સમજદારી છે. તમારા ઘરની મજબૂતાઇ આરંભથી જ ભેજની સામે વધુ સુરક્ષિત છે એ સુનિશ્ચિત કરવા માટે અલ્ટ્રાટેક રજૂ કરે છે વેધર પ્રો પ્રિવેન્ટિવ વોટરપ્રુફિંગ સિસ્ટમ, જે અલ્ટ્રાટેકની રિસર્ચ લેબના નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવી છે.

અલ્ટ્રાટેક વેધર પ્રો 
વૉટરપ્રૂફિંગ સિસ્ટમના ફાયદાઓ

 • ભેજ સામે વધુ સારો પ્રતિરોધ

  ભેજ સામે વધુ સારો  પ્રતિરોધ

 • કાટ સામે વધુ સારો પ્રતિરોધ

  કાટ સામે  વધુ સારો પ્રતિરોધ

 • માળખાંની મજબૂતાઇને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે

  માળખાંની મજબૂતાઇને  સુરક્ષિત રાખવામાં મદદ કરે છે

 • ઘરની વધુ ટકાઉતા

  ઘરની વધુ  ટકાઉતા

 • પ્લાસ્ટરનાં નુકસાન સામે વધુ સારો પ્રતિરોધ

  પ્લાસ્ટરનાં નુકસાન સામે વધુ સારો પ્રતિરોધ

અલ્ટ્રાટેક વેધર પ્રો વૉટરપ્રૂફિંગ સિસ્ટમ

 


વેધર પ્રો વોટરપ્રુફિંગ સિસ્ટમ બાંધકામ દરમિયાન વપરાશ માટે એક નિપુણ પ્રતિરોધક વોટરપ્રુફિંગ સિસ્ટમ છે.
વેધર પ્રો સિસ્ટમ તમારા ઘરને ભેજની સામે અસરકારક સુરક્ષા પૂરી પાડે છે.

વેધર પ્રો વોટરપ્રૂફિંગ સિસ્ટમમાં બે ઘટકો છે:

ડબ્લ્યૂપી+200 ઇન્ટિગ્રલ વૉટરપ્રૂફિંગ લિક્વિડ 

ડબ્લ્યુપી+200 સમગ્ર ઘર માટે નિપુણ પ્રતિરોધક વોટરપ્રુફિંગ પ્રવાહી છે. મોર્ટાર, પ્લાસ્ટર અને કોંક્રિટ આધારિત તમામ વપરાશ માટે પાયાથી લઈને ફિનિશિંગ પ્લાસ્ટર સુધી સિમેન્ટની સાથે તેનો ઉપયોગ કરો, જેથી ઘરના દરેક ખૂણાને ભેજની સામે 10 ગણી જેટલી શ્રેષ્ઠ સુરક્ષા* પ્રાપ્ત થાય. તમારું સમગ્ર ઘર ભેજનો વધુ સારો પ્રતિકાર કરે છે અને વધુ ટકાઉ બને છે... 

વધુ વાંચો

ફ્લેક્સ અને હાઇફ્લેક્સની મદદથી ભેજની સૌથી વધુ શક્યતાવાળા વિસ્તારો માટે ડબલ પ્રોટેક્શન

ઘરના બહારના ભાગો જેવા કે છત અને અગાશી વરસાદ અને હવામાનની અસરનો સામનો કરે છે. આ જ પ્રમાણે રસોડાં અને બાથરૂમ જેવા અંદરના ભાગ પાણીનો વધુ સંપર્ક વિસ્તાર ધરાવતા હોય છે. ભેજનું ઊંચું જોખમ ધરાવતા આ ભાગો માટે વોટરપ્રુફિંગની બમણી સુરક્ષા માટે ફ્લેક્સ અથવા હાઇફ્લેક્સનો ઉપયોગ કરો.... 

વધુ વાંચો
Waterproofing Chemicals & Waterproofing Solutions | UltraTech

ડબ્લ્યૂપી+200 ઇન્ટિગ્રલ વૉટરપ્રૂફિંગ લિક્વિડ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

ટેકનિકલ વ્યક્તિ સાથે એપોઇન્ટમેન્ટ લેવી

1800-210-3311

ultratech.concrete@adityabirla.com

Get Answer to
your Queries

Enter a valid name
Enter a valid number
Enter a valid pincode
Select a valid category
Enter a valid sub category
Please check this box to proceed further
LOADING...