Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence

કોંક્રીટના મિશ્રણમાં પાણીની યોગ્ય ગુણવત્તાનું મહત્વ


તમારા કોંક્રીટની મજબૂતાઈ અને ગુણવત્તાનો આધાર તેમાં ઉપયોગમાં લીધેલા પાણી પર પણ રહેલો છે. કોંક્રીટનું મિશ્રણ તૈયાર કરતી વખતે અહીં નીચે જણાવેલા મુદ્દાઓ ધ્યાનમાં રાખોઃ

logo

તમે PDF ફોર્મેટમાં પણ ચેકલિસ્ટ ડાઉનલોડ કરી શકો છો


Step No.1

પાણી સીમેન્ટની સાથે રાસાયણિક ક્રિયા કરે છે અને તેને મજબૂત બનાવે છે, આથી તેમાં સ્વચ્છ અને પીવાલાયક પણીનો ઉપયોગ કરવો જોઇએ.

Step No.2

કોંક્રીટને તૈયાર કરવા માટે ક્ષારવાળા પાણીનો ઉપયોગ કરશો નહીં, તેનાથી લાંબાગાળે સળિયાઓમાં કાટ લાગી શકે છે.

Step No.3

કોંક્રીટ તૈયાર કરતી વખતે જરૂરી માત્રા કરતાં વધારે પાણી ઉપયોગમાં લેવામાં આવે તો, તે કોંક્રીટની મજબૂતાઈ અને ટકાઉપણાને ઘટાડી દે છે. જો વધારે માત્રામાં પાણી ઉમેરવામાં આવે તો, કોમ્પેન્ટિંગ વખત પાણી ઉપર આવી જઈ શકે છે, જેના કારણે કોંક્રીટમાં તિરાડો પડી શકે છે.

Step No.4

કોંક્રીટને તૈયાર કરતી વખતે સીમેન્ટની એક થેલી માટે ૨૦-૨૭ લીટર પાણીની જરૂર પડે છે.

ચેકલિસ્ટ શેર કરો:


સંબંધિત ચેકલિસ્ટ


કોંક્રીટની સીડી કેવી રેતી બનાવવામાં આવે છે?

કોંક્રીટની સીડી કેવી રેતી બનાવવામાં આવે છે?

પ્લિન્થ બીમનું બાંધકામ કેવી રીતે કરવું

પ્લિન્થ બીમનું બાંધકામ કેવી રીતે કરવું

ડેમ્પ પ્રૂફિંગ

ડેમ્પ પ્રૂફિંગ



ભલામણ કરેલ વિડિઓઝ



Important Precaution While House Construction Work In Monsoon

The monsoons can be a problem while constructing a home. Aside from being... 

 

 

slab

Tips For Home Construction In Winter Season

While planning your home's construction,it is very important to keep the changing...

slab

Types Of Door And Window Frames

A good frame elevates your home's look.Frames are the structural backbone of a window, and you should choose high...

slab

  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....