શું તમે ઘરનું નિર્માણ કરવા માટે આર્થિક રીતે તૈયાર છો
વૉટરપ્રૂફિંગમાં થતી સર્વસામાન્ય ભૂલો
તમારા ઘરને વૉટરપ્રૂફ કરવા માટે તમારે એ વાતની ખાતરી કરવી જોઇએ કે ધાબુ, દિવાલો અને બારીઓ સીલબંધ હોય અને કોઇપણ બાજુએથી પાણી અંદર દાખલ થઈ શકે નહીં. જો વૉટરપ્રૂફિંગ યોગ્ય રીતે કરવામાં ન આવે તો, તમારા ઘરમાં ભેજ આવી શકે છે અને તે ખૂબ જ ઝડપથી તમારા ઘરની મજબૂતાઈ સામે મોટું જોખમ બની શકે છે. તો ચાલો, બાંધકામ દરમિયાન થતી વૉટરપ્રૂફિંગની કેટલીક સર્વસામાન્ય ભૂલોને સમજીએ.

ભોંયરાના વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓઃ એક સંપૂર્ણ માર્ગદર્શિકા । અલ્ટ્રાટૅક
ભોંયરાના વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓઃ એક સંપૂર્ણ માર્ગદર્શિકા
ભોંયરાનું વૉટરપ્રૂફિંગ એ પાણીથી થતાં નુકસાન તથા ફૂગના વિકાસ જેવી અન્ય ખર્ચાળ સમસ્યાઓને નિવારવા માટે ખૂબ જ જરૂરી છે. ભોંયરાનું બહારથી અને અંદરથી વૉટરપ્રૂફિંગ કરવા અંગે વધુ જાણકારી મેળવો.
વીપ હોલ્સઃ હેતુ, પ્રકારો અને જગ્યા । અલ્ટ્રાટૅક સીમેન્ટ
વીપ હોલ્સઃ હેતુ, પ્રકારો અને જગ્યા
વીપ હોલ શું હોય છે, તેના પ્રકારો અને તેની ગોઠવણ માટેની સૌથી યોગ્ય જગ્યાને સમજો. રીટેઇનિંગ દિવાલમાં વીપ હોલ રાખવાના હેતુને જાણવા માટે આ બ્લૉગ વાંચો.
પોલાણ ધરાવતી દિવાલઃ ફાયદા અને તેની બાંધકામની પ્રક્રિયા । અલ્ટ્રાટૅક
પોલાણ ધરાવતી દિવાલઃ ફાયદા અને તેની બાંધકામની પ્રક્રિયા
પોલાણ ધરાવતી દિવાલ એટલે શું અને તેના વિવિધ ફાયદાને સમજો. પોલાણ ધરાવતી દિવાલના નિર્માણ અને તમારા ઘરના બાંધકામની જરૂરિયાત મુજબ તેની યોગ્ય ગોઠવણ અંગે વધુ જાણકારી મેળવો.
ફ્લોર સ્ક્રીડિંગ માટેની એક વ્યાપક માર્ગદર્શિકા । અલ્ટ્રાટૅક
ફ્લોર સ્ક્રીડિંગ માટેની એક વ્યાપક માર્ગદર્શિકા
ફ્લોર સ્ક્રીડિંગ અને બાંધકામમાં તેના ઉપયોગો વિશે અથથી ઇતિ જાણો. ફ્લોરને સ્ક્રીડ કરતી વખતે જે સ્ટેપ્સનું પાલન કરવાનું છે, તેના વિશે વધારે જાણકારી મેળવવા માટે આ બ્લૉગને વાંચો.
ટપકતી છતને રીપેર કેવી રીતે કરવી? । અલ્ટ્રાટૅક સીમેન્ટ
ટપકતી છતને રીપેર કેવી રીતે કરવી?
આ વ્યાપક માર્ગદર્શિકાને વાંચીને ટપકતી છતને રીપેર કેવી રીતે કરવી તે જાણો. પાણીથી છતને થયેલા નુકસાનને અટકાવો અને ટપકતી છતને રીપેર કરવાની પ્રક્રિયાને શરૂ કરો.
કૉંક્રીટ એટલે શું? પ્રકારો, સંરચના અને ગુણધર્મો । અલ્ટ્રાટૅક
કૉંક્રીટ એટલે શું? પ્રકારો, સંરચના અને ગુણધર્મો
કૉંક્રીટ એટલે શું, તે સમજો અને તેના પ્રકારો વિશે જાણકારી મેળવો. મજબૂત અને ટકાઉ ઘરનું નિર્માણ કરવા માટે કૉંક્રીટના વિવિધ ગુણધર્મો, તેની સંરચના અને ઉપયોગો વિશે જાણકારી મેળવો.
અલગ-અલગ પ્રકારના સ્લેબના વધારાના લાભ હોય છે. સ્લેબના પ્રકારો અને ઘરના બાંધકામ તથા બાંધકામ ઉદ્યોગમાં તેમની કામગીરીઓ સમજવા માટે આ બ્લોગને વાંચો.
પિચ્ડ રૂફ એટલે શું, તેના પ્રકારો અને તેના ફાયદા । અલ્ટ્રાટૅક સીમેન્ટ
પિચ્ડ રૂફ એટલે શું, તેના પ્રકારો અને તેના ફાયદા
પિચ્ડ રૂફ અને તેના ફાયદાને સમજો. તમારા ઘર માટે સૌથી અનુકૂળ હોય તેવા વિવિધ પ્રકારના પિચ્ડ રૂફ અંગે જાણકારી મેળવવા આ માહિતીપ્રદ બ્લૉગને વાંચો.
ટાઇલ ઉખડી જવાઃ તે શું છે અને તેને કેવી રીતે રીપેર કરી શકાય । અલ્ટ્રાટૅક
ટાઇલ ઉખડી જવાઃ તે શું છે અને તેને કેવી રીતે રીપેર કરી શકાય
શું તમારા ફ્લોરના ટાઇલ્સ ઉખડી ગયાં છે? ટાઇલ્સ ઉખડી જવાના કારણો અને તેને કેવી રીતે ટાળી શકાય તે અંગે જાણો. ઉખડી ગયેલા ફ્લોર ટાઇલ્સને કેવી રીતે રીપેર કરી શકાય તે જાણવા માટે આ બ્લૉગને વાંચો.
પોઇન્ટિંગના પ્રકારો અને બાંધકામમાં તેના ફાયદા । અલ્ટ્રાટૅક
બાંધકામમાં પોઇન્ટિંગ એટલે શું? તેના પ્રકારો, ફાયદા અને હેતુ
બાંધકામમાં પોઇન્ટિંગના વિવિધ પ્રકારો વિશે માહિતી મેળવો તથા ઇંટો અને પથ્થરના ચણતરના માળખાંઓની મજબૂતાઈ, ટકાઉપણું અને સુંદરતાને વધારવા માટે તેનો ઉપયોગ કેવી રીતે થાય છે, તે અંગે જાણકારી મેળવો.
બાંધકામમાં ઉપયોગમાં લેવાતા લિન્ટલ્સ શું હોય છે? પ્રકારો અને કામગીરી । અલ્ટ્રાટૅક
બાંધકામમાં ઉપયોગમાં લેવાતા લિન્ટલ્સ શું હોય છે? પ્રકારો અને કામગીરી
પ્રાચીન સ્થાપત્યોથી માંડીને આધુનિક જમાનાની અજાયબીઓ સુધી લિન્ટલ્સ સમયની કસોટી પર ખરાં ઉતર્યા છે, જે કાર્યાત્મકતા અને સુંદરતાને નિર્બાધ રીતે એકીકૃત કરનારી અડગ સપોર્ટ સિસ્ટમ પૂરી પાડે છે. આ બ્લોગમાં આપણે લિન્ટલ શું છે તે જાણીશું તથા તેના વિવિધ પ્રકારો અને કામગ્રીઓને સમજીશું.
પાણી અને સીમેન્ટનો ગુણોત્તર એટલે શું?
પાણી અને સીમેન્ટનો ગુણોત્તર એટલે શું?
તે કૉંક્રીટમાં ઉમેરવામાં આવતાં પાણીના દ્રવ્યમાન અને સીમેન્ટના દ્રવ્યમાનનો ગુણોત્તર છે. પાણી અને સીમેન્ટના ગુણોત્તરનો ફોર્મ્યુલા કૉંક્રીટની મજબૂતાઈ અને ટકાઉપણા પર સીધી અસર કરે છે. કૉંક્રીટના મિશ્રણના વિવિધ ગ્રેડ માટે પાણી અને સીમેન્ટનો લાક્ષણિક ગુણોત્તર 0.40 - 0.60ની વચ્ચે હોય છે.
ઘરના બાંધકામમાં ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના કૉંક્રીટ મિક્સર મશીનો વિશે જાણો. તવા પ્રકારનું, ટિલ્ટિંગ ડ્રમ, નોન-ટિલ્ટિંગ ડ્રમ, કૉંક્રીટ બેચ મિક્સર અને તેના જેવા બીજા ઘણાં પ્રકારના મિક્સરોને જરૂરિયાત મુજબ ઉપયોગમાં લેવામાં આવે છે.
કન્સ્ટ્રક્શન જોઇન્ટ એટલે શું અને તેના પ્રકારો । અલ્ટ્રાટૅક
કન્સ્ટ્રક્શન જોઇન્ટ એટલે શું અને તેના પ્રકારો
વિવિધ પ્રકારના કન્સ્ટ્રક્શન જોઇન્ટ અને મજબૂત, ટકાઉ માળખાંની ખાતરી કરવા માટે તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે, તેની જાણકારી મેળવો. કન્સ્ટ્રક્શન જોઇન્ટ મૂકવાની જરૂર શા માટે હોય છે, તે જાણવા આ બ્લૉગ વાંચો.
કોંક્રિટ આપણા ઘરનાં બાંધકામમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણે ડ્રમ મિક્ષરની મદદથી અથવા જાતે કોંક્રિટ મિશ્ર કરી શકો છો. જ્યારે નાની માત્રાની જરૂર હોય ત્યારે કોંક્રિટનું મિશ્રણ જાતે હાથનો ઉપયોગ કરીને કરી શકાય છે.
મકાન બાંધકામના તબક્કા
મકાન બાંધકામના તબક્કા
તમારા ઘરનું નિર્માણ એ તમારા જીવનનો સૌથી મોટો નિર્ણય છે. તમારું ઘર તમારી ઓળખ છે. તેથી જ તે નિર્ણાયક છે કે તમે જાણો છો કે તમારા ઘરના બાંધકામના દરેક પગલા પર શું કરવાનું છે. તમારી ઘર બનાવવાની સફરના વિવિધ તબક્કાઓ જાણવાનું મહત્વપૂર્ણ છે, જેથી તમે તમારા નવા મકાનના બાંધકામનું આયોજન કરી અને તેના પર નજર રાખી શકો.
ઘરની મજબૂત છત કેવી રીતે બનાવવી?
ઘરની મજબૂત છત કેવી રીતે બનાવવી?
છત એ તમારા ઘરનો એક મહત્વનો હિસ્સો છે, જે બહારથી આવતાં પવન, પાણી અને તડકા સામે રક્ષણ પૂરું પાડે છે. આથી જ, આ પરિબળો સામે ટકી રહે તેવી સ્થિતિસ્થાપક છત બનાવવી એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આમ તો, છત ઘણાં બધાં પ્રકારની હોય છે પરંતુ આપણાં દેશમાં સામાન્ય રીતે આરસીસીની છત બનાવવામાં આવે છે. અહીં આ પ્રકારની છત બનાવવાની પ્રક્રિયામાં સામેલ સ્ટેપ્સ આપવામાં આવ્યાં છે.
બાંધકામ સાઈટ પર સિમેન્ટનો સંગ્રહ
બાંધકામ સાઈટ પર સિમેન્ટનો સંગ્રહ
સીમેન્ટ એ બાંધકામની સૌથી મહત્વની સામગ્રીઓ પૈકીની એક છે. તેને શુષ્ક જગ્યાએ કાળજીપૂર્વક રીતે સંગ્રહિત કરવો જોઇએ, કારણ કે, ભેજના સંપર્કમાં આવવાથી તે ખરાબ થઈ જઈ શકે છે. સીમેન્ટનો યોગ્ય રીતે સંગ્રહ કરવા માટે તમારે જાણવા જેવી બાબતો આ રહી.
ટાઇલ્સ લગાવવા માટેની 101 માર્ગદર્શિકા
ટાઇલ્સ લગાવવા માટેની 101 માર્ગદર્શિકા
ટાઇલ્સ લગાવવા અને બેસાડવાની કામગીરી ખૂબ જ કપરી છે, તેના માટે સાવચેતીભર્યા પગલાં લેવા પડે છે. અહીં ટાઇલ લગાવવાની પ્રક્રિયા માટે જરૂરી સલામતીના પગલાંનું ચેકલિસ્ટ આપવામાં આવ્યું છે.
ઘરે જ્યારે ઇેક્ટ્રિનશટી શાથેકામ ાર ાડી રહ્ાું ષોઇએ ત્યારે શામતીનેગતી શાળચેતીઓ ેળી ખફૂ જ મષત્ળની ફની જાય છે. ઇેક્ટ્રિક ળાયરરિંગનું કામ કરતી ળખતેવ્યક્રતએ શનળેવ શાળચેતી રાખળી જોઇએ, કારણ કે, ઇેક્ટ્રિનશટી શફું નુંધત અકસ્માતો ઘાતક શાબફત થઈ કે છે. અષીં શામતીનેગતાું કેટાક મષત્ળના સ ૂચનો આળામાું આવ્યાું છે, જેનું ાન ઘરેઇેક્ટ્રિક કામ કરી રહ્ાું ષો ત્યારે કરવું જોઇએ.
તમારા ઘર માટે શ્રેષ્ઠ ઇંટો કેવી રીતે પસંદ કરવી?

મજબૂત ઇંટો મજબૂત દિવાલો બનાવે છે, પરિણામે જ્યારે તમે ઘર બનાવતા હોવ ત્યારે વધુ સારી માળખાકીય મજબૂતી મળે છે. તમારા ઘરના નિર્માણ માટે ઇંટોની ગુણવત્તા ચકાસવા માટે અહીં ચાર અસરકારક પદ્ધતિઓ છે.
વૉટરપ્રૂફિંગમાં થતી સર્વસામાન્ય ભૂલો
વૉટરપ્રૂફિંગમાં થતી સર્વસામાન્ય ભૂલો
તમારા ઘરને વૉટરપ્રૂફ કરવા માટે તમારે એ વાતની ખાતરી કરવી જોઇએ કે ધાબુ, દિવાલો અને બારીઓ સીલબંધ હોય અને કોઇપણ બાજુએથી પાણી અંદર દાખલ થઈ શકે નહીં. જો વૉટરપ્રૂફિંગ યોગ્ય રીતે કરવામાં ન આવે તો, તમારા ઘરમાં ભેજ આવી શકે છે અને તે ખૂબ જ ઝડપથી તમારા ઘરની મજબૂતાઈ સામે મોટું જોખમ બની શકે છે. તો ચાલો, બાંધકામ દરમિયાન થતી વૉટરપ્રૂફિંગની કેટલીક સર્વસામાન્ય ભૂલોને સમજીએ.
ઢીલી અથવા તિરાડવાળી ટાઈલ્સને કેવી રીતે ફિક્સ કરવી?

સમય જતા તમારા ઘરની ટાઇલ્સ ઢીલી પડવાની અને તેમાં તિરાડ થવાની શરૂઆત થાય છે. આ ટાઇલ્સને દિવાલ કે ફ્લોર્સ સાથે જોડીને રાખતા મોર્ટાર કે સિમેન્ટ નબળો પડ્યો હોવાનો સંકેત છે.
દિવાલની ટાઇલ્સ: દિવાલમાં ટાઇલ્સ ઇન્સ્ટોલેશન વિશે તમારે જે જાણવાની જરૂર છે તે માહિતી

દિવાલની ટાઇલ્સ ફિટિંગની પ્રક્રિયા યોગ્ય રીતે થવી જોઇએ, કારણ કે ટાઇલ્સ તમારી દિવાલોને સુરક્ષિત રાખે છે અને તેમને સુંદર ફિનિશ આપે છે. ટાઇલ્સ લગાવેલી દિવાલ ભેજને રોકી શકે છે અને શુષ્ક દિવાલ કે અન્ય સામગ્રીઓની તુલનામાં સ્ક્રબિંગને વધુ સારી રીતે સંભાળી શકે છે.
શિયાળામાં બાંધકામની કાળજી કેવી રીતે લેશો?

તમારા ઘરના બાંધકામનું આયોજન કરતી વખતે બદલાતી ઋતુને ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘર બાંધવા માટે શિયાળાને સૌથી અનુકૂળ ઋતુ માનવામાં આવે છે, ત્યારે ચાલો સમજીએ શિયાળાની ઋતુમાં બાંધકામ કરવા અંગે કેટલીક મહત્વની વાતોને.
ચોમાસામાં બાંધકામની કાળજી કેવી રીતે લેશો?

ચોમાસાની ઋતુમાં બાંધકામ કરવું પડકારજનક સાબિત થઈ શકે છે. આથી, જો તમે ચોમાસામાં ઘરનું નિર્માણ કરવાનું આયોજન કરી રહ્યાં હો તો, ઋતુના પરિબળને ધ્યાનમાં લેવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો, ચોમાસાની ઋતુમાં ઘરનું નિર્માણ કરવા અંગે કેટલીક મહત્વની બાબતોને સમજીએ.
પથ્થરના ચણતરકામ દરમિયાન થતી ભૂલો
પથ્થરના ચણતરકામ દરમિયાન થતી ભૂલો
એવા સ્થળો કે જ્યાં પથ્થર વિપુલ માત્રામાં ઉપલબ્ધ હોય, ત્યાં બાંધકામ માટે પથ્થરનું ચણતર કરવામાં આવે છે. દેશના અલગ-અલગ પ્રદેશોમાં અલગ-અલગ પ્રકારના પથ્થર મળે છે. પરંતુ શું તમે જાણો છો કે પથ્થરોનું ચણતરકામ કેવી રીતે થાય છે અને તેમાં થતી કેટલીક સર્વસામાન્ય ભૂલોને આપણે ટાળવી જોઇએ? તો ચાલો જાણીએ!
ઇંટોના ચણતર દરમિયાન થતી ભૂલો
ઇંટોના ચણતર દરમિયાન થતી ભૂલો
ઇંટોનું ચણતર એ એક પ્રક્રિયા છે, જેમાં ઇંટોને પદ્ધતિસર રીતે મૂકવામાં આવે છે, જે બહારના બળોને ખમી શકે તેવી દિવાલ બનાવવા માટે મોર્ટાર વડે જોડાયેલ હોય છે. તમારા ઘરની મજબૂત દિવાલો માટે ઇંટોનું કામ યોગ્ય રીતે કરવામાં આવે તે ખૂબ જ મહત્વનું છે. આથી, તમારા ઘરના ટકાઉપણા માટે ઇંટોનું કામ યોગ્ય રીતે થાય તે ખૂબ જ જરૂરી છે. ઘણીવાર બિનઅનુભવી શ્રમિકોને કારણે ઇંટોનું કામ ખામીયુક્ત થઈ જાય છે.
કોંક્રીટનું કોમ્પેન્ટિંગ
કોંક્રીટનું કોમ્પેન્ટિંગ
કોંક્રીટની મજબૂતાઈ માટે કોંક્રીટનું ફિનિશિંગ કરવું જોઇએ

દરવાજા અને બારીઓની ફ્રેમને યોગ્ય રીતે બેસાડવી

પ્લાસ્ટરિંગની સમસ્યાઓ અને તેના ઉપાયો.
પ્લાસ્ટરિંગની સમસ્યાઓ અને તેના ઉપાયો.
કોંક્રીટની સીડી કેવી રેતી બનાવવામાં આવે છે?

કોંક્રીટને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવો અને તેને પાથરવો

આગળનું પગલું:
જમીન પસંદ કરી રહ્યા છીએ
એક પ્લોટ પસંદ કરો જેમાં સુવિધાઓની યોગ્ય ઍક્સેસ હોય
મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો
કોસ્ટ કેલ્ક્યુલેટર
દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.
ઈએમઆઈ કેલ્ક્યુલેટર
હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.
પ્રોડક્ટ પ્રેડિક્ટર
ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.
સ્ટોરલોકેટર
ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.