ભોયતળિયું (ફ્લોર) એ તમારા ઘરના આંતરિક ભાગનો આવશ્યક વિભાગ છે. અહીં કેટલીક ટીપ્સ આપી છે જે તમારૂ ફ્લોરિંગ યોગ્ય થવામાં મદદ કરશે.
ઘરનો પાયો નાખતા પહેલા પ્લોટમાં ખોદકામ કરવામાં આવે છે. પાયો તમારા ઘરના માળખાનું વજન પાયાની નીચેની મજબૂત માટીમાં તબદીલ (ટ્રાન્સફર) કરે છે. જો ખોદકામનું કામ યોગ્ય રીતે કરવામાં ન આવે, તો પછી પાયો નબળો પડે છે, જે દિવાલો અને થાંભલાઓમાં તિરાડો લાવી શકે છે.
તમારા ઘરના દરવાજા અને બારીઓ તેની સમગ્રતયા રચના માટેનો છેવટનો ઓપ સ્પર્શ છે. એકવાર તમે આ તબક્કે પહોંચ્યા પછી, તમારું ઘર બનાવવાનું લગભગ પૂર્ણ થઈ ગયું છે
ભૂગર્ભ જળ તમારા ઘર માટે પાણીનો એક પ્રાકૃતિક સ્રોત છે. જો કે, આ સ્રોતનો વધુ પડતો ઉપયોગ સમય જતાં તેને ખતમ કરી શકે છે. ભૂગર્ભજળને ફરીથી ભરવા માટેની સૌથી સહેલી પદ્ધતિ એ છે કે વરસાદી પાણીના વહેણનો સંગ્રહ કરવો, અને આ કરવાની શ્રેષ્ઠ રીતોમાંની એક છે રીચાર્જ ખાડો બનાવીને સંગ્રહ.

તમારા ઘરના નિર્માણ દરમિયાન અંતિમ તબક્કાઓમાંનો એક પેઇન્ટિંગ તબક્કો છે. તમે પસંદ કરેલો પેઇન્ટ તમારા ઘરને સુંદરતા અને સૌંદર્ય બક્ષશે. જ્યારે પેકે ઇન્ટ બદલી અને ફરીથી લાગુ કરી શકાય છે, પરંતુ તેમાં સમય અને નાણાં ખર્ચ થશે; તેથી જ તે તેને પ્રથમ વખત જ યોગ્ય રીતે લગાવવામાં જ શાણપણ છે.
તમારા પ્રશ્નોના જવાબ મેળવો