Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence

ઘરને ઇન્સ્યુલેટ કેવી રીતે કરવામાં આવે છે?


સારી રીતે ઇન્સ્યુલેટ થયેલું ઘર સરળતાથી ગરમી, ઠંડી અને ઘોંઘાટને અંદર આવતાં અટકાવે છે. તે વીજળીની પણ બચત કરે છે અને ઘરમાં એક આરામદાયક વાતાવરણની પણ રચના કરે છે.

તો ચાલો, જાણીએ કે ઘરને યોગ્ય રીતે ઇન્સ્યુલેટ કેવી રીતે કરવામાં આવે છે, જેથી કરીને ઘરનું વાતાવરણ સંતુલિત રહે.

logo

તમે PDF ફોર્મેટમાં પણ ચેકલિસ્ટ ડાઉનલોડ કરી શકો છો


Step No.1

બારીનું ઇન્સ્યુલેશનઃ

બહારની ગરમી અને ઠંડી મુખ્યત્વે બારી-બારણાંમાંથી ઘરમાં આવે છે. તેને નિવારવા માટે ડબલ ગ્લાસ ધરાવતી બારીઓનો ઉપયોગ કરી શકો છો, જેમાં રબરના ગાસ્કેટ લગાવવામાં આવેલા હોય.

Step No.2

ફ્લોર ઇન્સ્યુલેશનઃ

વુડન ફ્લોરિંગ/લેમિનેટ ફ્લોરિંગ/કોર્ક આધારિત ફ્લોરિંગનું લેયર લગાવીને તમે ઠંડીને ફ્લોરિંગમાંથી આવતી અટકાવી શકો છો.

Step No.3

દિવાલો અને છતનું ઇન્સ્યુલેશનઃ

દિવાલોમાં એર પોકેટ્સ બનાવો અથવા તો એએસી બ્લોક્સનો ઉપયોગ કરો... તે તડકા સામે ઇન્સ્યુલેશન પૂરું પાડશે અને ઘરની બહારની દિવાલો પર આછા રંગનો ઉપયોગ કરો, ખાસ કરીને પશ્ચિમ તરફની દિવાલ પર, જેથી કરીને તે તડકાથી વધારે ગરમ ન થઈ જાય. ધાબા પર ચાઇના મોઝેક, આછા રંગ કે માટીની ટાઇલનો ઉપયોગ કરો.

Step No.4

ઘોંઘાટ સામે ઇન્સ્યુલેશન

એએસી બ્લોકનો ઉપયોગ કરીને બાંધવામાં આવેલી દિવાલ બહારથી આવતાં ઘોંઘાટને શોષી લે છે. દિવાલની અંદરની બાજુને લેમિનેટ કરાવી શકાય છે અથવા તો તેને સાઉન્ડ ઇન્સ્યુલેશન પેનલ વડે આવરી લઈ શકાય છે તથા ડબલ ગ્લાસ ધરાવતી બારીઓ પણ ઘોંઘાટને ઘરમાં પ્રવેશતો અટકાવી શકે છે.

ચેકલિસ્ટ શેર કરો:


સંબંધિત ચેકલિસ્ટ


બાહ્ય દિવાલો માટે રંગ કેવી રીતે પસંદ કરવો?

કૂવાનું નિર્માણ કેવી રીતે કરવું

દિવાલમાં ભેજ આવવોઃ પ્રકારો, કારણો અને તેનું નિવારણ । અલ્ટ્રાટૅક

દિવાલમાં ભેજ આવવોઃ પ્રકારો, કારણો અને તેનું નિવારણ

દિવાલમાં ભેજ આવવાથી ઘરના માળખાંને ગંભીર નુકસાન પહોંચી શકે છે અને આરોગ્ય સંબંધિત જોખમો પણ વધી જાય છે. અમારી આ માર્ગદર્શિકા વાંચીને દિવાલમાં પાણી ઝામવાની સમસ્યાને કેવી રીતે અટકાવી શકાય તે અંગે જાણકારી મેળવો.

ભોંયરાના વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓઃ એક સંપૂર્ણ માર્ગદર્શિકા । અલ્ટ્રાટૅક

ભોંયરાના વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓઃ એક સંપૂર્ણ માર્ગદર્શિકા

ભોંયરાનું વૉટરપ્રૂફિંગ એ પાણીથી થતાં નુકસાન તથા ફૂગના વિકાસ જેવી અન્ય ખર્ચાળ સમસ્યાઓને નિવારવા માટે ખૂબ જ જરૂરી છે. ભોંયરાનું બહારથી અને અંદરથી વૉટરપ્રૂફિંગ કરવા અંગે વધુ જાણકારી મેળવો.



ભલામણ કરેલ વિડિઓઝ



  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....