Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
નવેમ્બર 1924માં સ્વીડનના એક આર્કિટેક્ટ દ્વારા એએસી બ્લૉક્સની શોધ કરવામાં આવી હતી, જેઓ સડા, દહનશીલતા અને ઉધઈની સામે ટકી રહે તેવા બિલ્ડિંગ મટીરિયલની શોધમાં હતા. આ લેખમાં આપણે એએસી બ્લૉક્સના વિવિધ પ્રકારો તથા તેના ફાયદા અને ગેરફાયદાઓ વિશે ચર્ચા કરીશું.
ઑટોક્લેવ્ડ એરેટેડ કૉંક્રીટ (એએસી) બ્લૉક એ લૉ-મેઇન્ટેનન્સ પ્રીકાસ્ટ બિલ્ડિંગ મટીરિયલ છે, જે ઉત્તમ થર્મલ ઇન્સ્યુલેશન અને ટકાઉપણું ધરાવે છે. એએસી બ્લૉક્સનો હીટ-ઇન્સ્યુલેટિંગ ગુણ બિલ્ડિંગને ઠંડુ રાખે છે અને બહારની ગરમીને અંદર પ્રવેશતા અટકાવે છે, જેના પરિણામે એર કન્ડિશનિંગ પાછળ થતાં ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. આ ઉપરાંત એએસી બ્લૉક્સ ફાઉન્ડેશન પર પડતાં લૉડમાં ઘટાડાની, સ્ટ્રક્ચરમાં વપરાતા સ્ટીલ અને મોર્ટારના વપરાશમાં બચત થવાની પણ બાંયધરી આપે છે.
હવે તમે એએસી બ્લૉકના પ્રકારો તથા તેના ફાયદા અને ગેરફાયદાનું અથથી ઇતિ જાણી ગયાં છો. જો તમે તમારા ઘરને અથવા અન્ય કોઈ પ્રોજેક્ટને એએસી બ્લૉક વડે બાંધવા માંગતા હો તો, તમે અલ્ટ્રાટૅકના એએસી બ્લૉક્સ વિશે અહીંથી માહિતી મેળવી શકો છો.