ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
રજૂ કરી રહ્યાં છીએ લાઇટકૉન. આ ઉત્તમ કક્ષાનો કૉંક્રીટ વજનમાં અત્યંત હલકો હોય છે, જે રેતી કરતાં 50% હલકો છે. તેને ખૂબ જ ઓછા શ્રમે ખૂબ જ ઝડપથી ગમે તેટલી ઊંચાઈએ ધકેલી શકાય છે. પૉલીસ્ટાયરીન ભરેલો અલ્ટ્રાટૅક લાઇટકૉન એક ખૂબ જ કાર્યક્ષમ ફિલર સામગ્રી છે, જે તમને ડેડ વેઇટને ઘટાડવામાં અને ગગનચુંબી ઇમારતોનું બાંધકામ કરવામાં મદદરૂપ થાય છે. હવે અલ્ટ્રાટૅક લાઇટકૉનની મદદથી માળખાંની સ્થિરતા અને તમારો નફો એમ બંનેને વધારવા શક્ય છે.